અમારી વિશેષતાઓ

નવોદય તથા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા માટે ખાસ તાલીમ.

ડે-સ્કૂલ

ધોરણ 4 થી 10 ના બાળકો માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ.

અનુભવી શિક્ષકો

અનુભવી તથા કુશળ શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ.

15+

Years Experience Working

અમારી શાળા વિશે વધુ જાણો

દરેક બાળકમાં પ્રતિભાની ચિનગારી પ્રજ્વલિત કરતી અમારી શાળા.
  • શ્રેષ્ઠ શિક્ષણ તથા સખત પરિશ્રમ દ્વારા શ્રેષ્ઠ પરિણામ એ જ અમારો ધ્યેય.
  • તાલીમબદ્ધ તથા કુશળ શિક્ષકો દ્વારા સુંદર શિક્ષણકાર્ય
  • શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમ, વાર્ષિકકોત્સવ, રમતોત્સવ, પ્રવાસ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
Read More

અમારા લક્ષ્યો

શ્રેષ્ઠ શિક્ષણ શિસ્ત અને સંસ્કારોનું સિંચન

ધોરણ 10 બોર્ડ માં શ્રેષ્ઠ પરિણામ.

સૈનિક સ્કૂલ બાલાચડી, નવોદય વિદ્યાલય તથા એકલવ્ય મોડેલ સ્કુલ ની પ્રવેશ પરીક્ષામાં વધુમાં વધુ અમારી સંસ્થાના બાળકો પાસ થાય તે અમારો ધ્યેય.

પ્રવેશ માટે સંપર્ક કરો

હાઈ-ટેક સ્કૂલ - +91- 8488822220