અમારા વિશે

About Hitech School

ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે
સમર્પિત શાળા

ક્લાસરૂમ, લોબી તેમજ સ્કૂલ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ.

નવોદય પ્રવેશ પરીક્ષા ના વર્ગમાં થતી મહેનત જેવી જ મહેનત તમામ વર્ગોમાં.

શાળામાં બપોરે વ્યાજબી દરે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ. (મરજીયાત) શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને આધુનિક શિક્ષણ કાર્ય થી સજ્જ શિક્ષણ વ્યવસ્થા. માસિક કસોટીનું આયોજન અને પરિણામની વાલીશ્રી ને એસએમએસ દ્વારા જાણ. નર્સરી કેજી 1 અને 2 માં સંસ્થા તરફથી દરરોજ નાસ્તો આપવામાં આવશે. નર્સરી થી ધોરણ 10 ના બાળકોને સોફ્ટવેર, પ્રોજેક્ટર તથા નવી તકનીકો દ્વારા શિક્ષણ. ધોરણ 4 થી 10 માં ભણતા બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ. અંગ્રેજી વિષય પર વિશેષ ધ્યાન.

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બાળકોએ 1575 થી વધુ અમારી સંસ્થા માંથી તાલીમ લઇને નવોદય / સૈનિક સ્કૂલ / એક્લ્વ્ય માં પ્રવેશ મેળવેલ છે. ગત વર્ષે અમારી સંસ્થા માંથી પ્રથમ રાઉન્ડમાં 100 બાળકો પાસ થઈ પ્રવેશ મેળવે છે. ધોરણ 10માં સતત 100% પરિણામ આપતી ખેડા જિલ્લાની એકમાત્ર સંસ્થા