15+
Years Experience Working
અમારી શાળા વિશે વધુ જાણો
દરેક બાળકમાં પ્રતિભાની ચિનગારી પ્રજ્વલિત કરતી અમારી શાળા.
- શ્રેષ્ઠ શિક્ષણ તથા સખત પરિશ્રમ દ્વારા શ્રેષ્ઠ પરિણામ એ જ અમારો ધ્યેય.
- તાલીમબદ્ધ તથા કુશળ શિક્ષકો દ્વારા સુંદર શિક્ષણકાર્ય
- શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમ, વાર્ષિકકોત્સવ, રમતોત્સવ, પ્રવાસ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
પ્રવેશ માટે સંપર્ક કરો
હાઈ-ટેક સ્કૂલ - +91- 8488822220
